Krushnadutt Shastri
Krushnadutt Shastri
Dharmakshetra with Krushnadutt ShastriKrushnadutt Shastri
સાંપ્રત સમયમાં શાસ્ત્રીય પ્રેરણાત્મક (Inspirational) સુવિચારો દ્વારા જનસમાજ લાભાન્વિત થઇ શકે એવા ઉદ્દેશ્યથી શ્રીકૃષ્ણદત્ત શાસ્ત્રીજી દ્વારા વિવિધ ગ્રંથોના બોધદાયક પ્રસંગોનું સંકલન કરીને સરળ ભાષામાં સ્વરબદ્ધ કરેલ Podcast (audio message) નો "ધર્મક્ષેત્ર" નામથી શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
A podcast is in the recent trends and listening to podcast has been one of the best habits in the 21st Century. Podcasts are not just restricted to Motivation or Self-help, they can also be heard from a spiritual angle and in this Podcast, language used has been Gujarati.